Current Works

નિમણુંકનો આદેશ મળતા મેડીકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ – ૨ તરીકે પહેલા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરીએ હાજર થવાનું હોય છે, ત્યારબાદ નિમણુંકની જગ્યાએ જઈ ચાર્જ સંભાળવાનો થતો હોય છે. જે સંદર્ભે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરીએ હાજર થવા અંગેનો હાજર રિપોર્ટ અને નિમણુંકની જગ્યાએ ચાર્જ સંભાળતી વખતે ચાર્જની લેતી દેતી – એમ બે પત્રો લખવાના થાય છે તેના પત્રો અહી ઉદાહરણ સ્વરૂપે આપેલા છે જેમાં આવશ્યક સુધારા-વધારા કરી શકાય અને પ્રિન્ટ કરી શકાય તેવા સ્વરૂપમાં આપેલા છે.

૧. હાજર રિપોર્ટ

૨. ચાર્જની લેતી દેતી