Circulars of Association

Meeting 12 9 18

આગામી મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) અસોશીએશન, ગુજરાત રાજ્યની કારોબારી મિટિંગ તા: ૧૨/૦૯/૨૦૧૮, બુધવારે ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેનો પરિપત્ર અત્રે રજુ કરેલ છે. – પરિપત્ર કારોબારી મિટિંગ તા: ૧૨/૦૯/૨૦૧૮, બુધવાર

૧૨/૦૯/૨૦૧૮, બુધવારનાં રોજ યોજાયેલ કોરોબારી મિટીંગની કાર્યનોંધ મંત્રીશ્રી દ્વારા રજુ. – કોરોબારી મિટીંગ(તા.૧૨/૦૯/૨૦૧૮)ની કાર્યનોંધ

આગામી મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) અસોશીએશન, ગુજરાત રાજ્યની કારોબારી મિટિંગ તા: ૦૨/૦૪/૨૦૧૯, મંગળવારે ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેનો પરિપત્ર અત્રે રજુ કરેલ છે. – પરિપત્ર કારોબારી મિટિંગ તા: ૦૨/૦૪/૨૦૧૯, મંગળવાર